જગન્નાથની રથયાત્રા ના નિકળે પણ ભાજપના ભાઉની યાત્રા નિકળે, સી આર પાટીલના પ્રવાસને લઈને વિપક્ષનો વાર

|

Sep 19, 2020 | 1:05 PM

સૌરાષ્ટ્ર બાદ ઉતર ગુજરાતની સંપર્કયાત્રાએ નિકળેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને વિપક્ષે ઘેર્યા છે. કોરોના કાળમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ના નિકળે પણ ભાજપના ભાઉની યાત્રા નિકળે તેવો કટાક્ષ કરતા ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટવીટ કર્યું છે. સી આર પાટીલને ભાજપના ભાઉ કહીને ધાનાણીએ શાબ્દિક ચાબખા મારવાની સાથે વાસ્તવિકતા રજૂ કરી છે. એક […]

જગન્નાથની રથયાત્રા ના નિકળે પણ ભાજપના ભાઉની યાત્રા નિકળે, સી આર પાટીલના પ્રવાસને લઈને વિપક્ષનો વાર

Follow us on

સૌરાષ્ટ્ર બાદ ઉતર ગુજરાતની સંપર્કયાત્રાએ નિકળેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને વિપક્ષે ઘેર્યા છે. કોરોના કાળમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ના નિકળે પણ ભાજપના ભાઉની યાત્રા નિકળે તેવો કટાક્ષ કરતા ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટવીટ કર્યું છે.

સી આર પાટીલને ભાજપના ભાઉ કહીને ધાનાણીએ શાબ્દિક ચાબખા મારવાની સાથે વાસ્તવિકતા રજૂ કરી છે. એક તરફ કોરોનાનું સંક્રમણ અટકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. અને વિવિધ પ્રકારની માર્ગદર્શીકાઓ પ્રજા ઉપર લાદવામાં આવી છે. આ તમામ માર્ગદર્શીકાઓનો સી આર પાટીલની સંપર્ક યાત્રામા સરેઆમ ભંગ થઈ રહ્યો છે. છતા સરકારી તંત્ર કે વહિવટી પાંખ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. જેને લઈને પરેશ ધાનાણીએ ટવીટમાં કહ્યું કે ભાજપના ભાઉ અને કમલમ માટે અલગ કાટલાઓ છે.

આ પણ વાંચોઃમેટ્રોના કામકાજથી ગોમતીપુરમાં જૈન દેરાસર સહીત 40 મકાનોને નુકસાન

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:20 am, Sun, 6 September 20

Next Article