Gujarati NewsPoliticsElection for 171 seats in the first phase of bihar assembly today
બિહાર વિધાનસભાની આજે પ્રથમ તબક્કાની 71 બેઠકો માટે ચૂંટણી
બિહાર વિધાનસભાની આજે પ્રથમ તબક્કાની 71 બેઠકો માટે ચૂંટણી યોજાશે. કોરાના કાળ વચ્ચે બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આજે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની કુલ 71 બેઠકો માટે મતદાન હાથ ધરાશે. પ્રથમ તબક્કાની 71 બેઠકો માટે કુલ 2.14 કરોડ મતદારો નોંધાયા છે. કોરોનાનુ સંક્રમણ ના ફેલાય તે માટે ચૂંટણીપંચે, ચૂંટણી માટે અનેક નિતી નિયમો જાહેર […]
Follow us on
બિહાર વિધાનસભાની આજે પ્રથમ તબક્કાની 71 બેઠકો માટે ચૂંટણી યોજાશે. કોરાના કાળ વચ્ચે બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આજે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની કુલ 71 બેઠકો માટે મતદાન હાથ ધરાશે. પ્રથમ તબક્કાની 71 બેઠકો માટે કુલ 2.14 કરોડ મતદારો નોંધાયા છે. કોરોનાનુ સંક્રમણ ના ફેલાય તે માટે ચૂંટણીપંચે, ચૂંટણી માટે અનેક નિતી નિયમો જાહેર કર્યા છે. સાંજના 6 કલાક સુધી મતદાન કરી શકાશે.