કોંગ્રેસમાં અસંતુષ્ટોની નારાજગી ઓછી થઇ, રાહુલ ગાંધી ફરી અધ્યક્ષપદ સંભાળશે તેવા સંકેત મળ્યા

|

Dec 20, 2020 | 1:49 PM

કોંગ્રેસમાં અસંતુષ્ટ નેતાઓની નારાજગી ઓછી થતા મોવડીમંડળે રાહત અનુભવી. રાહુલ ગાંધીએ ફરી એકવાર કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળવાના સંકેત આપ્યા છે. રાહુલ ગાંધીએ ટોચના નેતાઓ સાથેની બેઠકમાં કહ્યું કે પાર્ટી જે જવાબદારી સોંપશે તે નિભાવવા તૈયાર છું. રાહુલ ગાંધીએ કહ્યું કે વરિષ્ઠ નેતાઓનું સમ્માન કરીએ છીએ. પરંતુ પક્ષના યુવા નેતાઓને સંગઠનમાં સ્થાન આપવા મળવું જોઈએ. તો […]

કોંગ્રેસમાં અસંતુષ્ટોની નારાજગી ઓછી થઇ, રાહુલ ગાંધી ફરી અધ્યક્ષપદ સંભાળશે તેવા સંકેત મળ્યા

Follow us on

કોંગ્રેસમાં અસંતુષ્ટ નેતાઓની નારાજગી ઓછી થતા મોવડીમંડળે રાહત અનુભવી. રાહુલ ગાંધીએ ફરી એકવાર કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળવાના સંકેત આપ્યા છે. રાહુલ ગાંધીએ ટોચના નેતાઓ સાથેની બેઠકમાં કહ્યું કે પાર્ટી જે જવાબદારી સોંપશે તે નિભાવવા તૈયાર છું. રાહુલ ગાંધીએ કહ્યું કે વરિષ્ઠ નેતાઓનું સમ્માન કરીએ છીએ. પરંતુ પક્ષના યુવા નેતાઓને સંગઠનમાં સ્થાન આપવા મળવું જોઈએ. તો મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસને એક પરિવાર ગણાવ્યો. આ સાથે ટકોર કરી કે પરિવારમાં વાતચીત થાય, કોઈ પત્ર લખતા નથી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પત્ર લખનારા નેતાઓની બેઠકમાં અનેક મુદ્દે મતભેદોનો અંત આવ્યો.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article