ગાંધીનગરમાં નાયબ મુખ્યપ્રધાનની તબીબો સાથે બેઠક, ઇન્ટર્ન તબીબોના સ્ટાઇપેન્ડ મુદ્દે ચર્ચા

ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે તબીબોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગના મુખ્ય અધિક સચિવ જયંતિ રવિ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં તબીબોની સ્ટાઈપેન્ડની માગણી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકના અંતે સ્ટાઇપેન્ડ મુદ્દે મોટો નિર્ણય આવે તેવી શક્યતા છે.  

| Updated on: Dec 19, 2020 | 4:50 PM