કેવી રીતે દિલ્હીમાં સુરક્ષાદળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ, જુઓ VIDEO

નાગરિકતા કાયદાને લઈને ભારે વિવાદ દેશમાં ચાલી રહ્યો છે. દિલ્હીમાં સતત આગચંપીની ઘટનાઓ સામે આવી રહી છે અને પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. આ વખતે જામિયાનગર વિસ્તારમાં નહીં પણ પૂર્વ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં પોલીસ અને વિરોધ કરનારા પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

કેવી રીતે દિલ્હીમાં સુરક્ષાદળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ, જુઓ VIDEO
| Updated on: Dec 17, 2019 | 3:07 PM

નાગરિકતા કાયદાને લઈને ભારે વિવાદ દેશમાં ચાલી રહ્યો છે. દિલ્હીમાં સતત આગચંપીની ઘટનાઓ સામે આવી રહી છે અને પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. આ વખતે જામિયાનગર વિસ્તારમાં નહીં પણ પૂર્વ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં પોલીસ અને વિરોધ કરનારા પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   મુંબઈ: હાઈકોર્ટના આદેશને રદ કરતાં SCએ કોસ્ટલ રોડ પ્રોજેક્ટને આપી લીલીઝંડી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સુરક્ષાજવાનોએ ભીડને આગળ આવતી રોકવા માટે પ્રયાસ કર્યો ત્યારે આ ઘટના ઘટી હતી. હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા હતા અને સમીલપુર, જફરાબાદ વિસ્તારમાં અથડામણ થઈ હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો તો આ બાજુ ભીડમાંથી પત્થરમારો પોલીસ પર કરવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો