દિલ્હીમાં ભાજપના જીતની ઉજવણીની તૈયારીઓ શરૂ, જે. પી. નડ્ડા, ગૃહપ્રધાન, અમિત શાહ અને રાજનાથસિંહ પહોચ્યા ભાજપનાં હેડક્વાર્ટર ખાતે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો જમાવડો

|

Nov 11, 2020 | 7:10 PM

દિલ્હીમાં ભાજપના જીતની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. થોડીવારમાં વડાપ્રધાન મોદી પહોંચશે ભાજપ કાર્યાલય. બિહારનાં વિજયને વધાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપનાં હેડક્વાર્ટર ખાતે પહોચી ગયા છે. ભાજપ કાર્યાલય ખાતે જીતની ઉજવણીનાં પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ગૃહપ્રધાન, અમિત શાહ અને રાજનાથસિંહ પણ પહોચી ગયા છે.   Web Stories View more આજનું […]

દિલ્હીમાં ભાજપના જીતની ઉજવણીની તૈયારીઓ શરૂ, જે. પી. નડ્ડા, ગૃહપ્રધાન, અમિત શાહ અને રાજનાથસિંહ પહોચ્યા ભાજપનાં હેડક્વાર્ટર ખાતે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો જમાવડો

Follow us on

દિલ્હીમાં ભાજપના જીતની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. થોડીવારમાં વડાપ્રધાન મોદી પહોંચશે ભાજપ કાર્યાલય. બિહારનાં વિજયને વધાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપનાં હેડક્વાર્ટર ખાતે પહોચી ગયા છે. ભાજપ કાર્યાલય ખાતે જીતની ઉજવણીનાં પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ગૃહપ્રધાન, અમિત શાહ અને રાજનાથસિંહ પણ પહોચી ગયા છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article