ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત ભાજપમાં જોડાશે, કોંગ્રેસના મત તોડવાનો ભાજપનો રાજકીય ખેલ 

ડાંગના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત કેસરિયો ધારણ કરશે. મંગળ ગાવિત આહવા ખાતે ભાજપના નેેતા ઇશ્વર પરમાર તેમજ ગણપત વસાવાની હાજરીમાં જાહેર કાર્યક્રમમાં ભાજપનો ખેસ ધારણ કરશે. કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ મંગળ ગાવિતે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માંગી હતી. પરંતુ, ભાજપે મંગળ ગાવિતને ટીકીટ ન આપી. પરંતુ, પાર્ટીમાં જોડી કોંગ્રેસનાં પરંપરાગત […]

ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત ભાજપમાં જોડાશે, કોંગ્રેસના મત તોડવાનો ભાજપનો રાજકીય ખેલ 
| Edited By: | Updated on: Oct 17, 2020 | 2:06 PM

ડાંગના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત કેસરિયો ધારણ કરશે. મંગળ ગાવિત આહવા ખાતે ભાજપના નેેતા ઇશ્વર પરમાર તેમજ ગણપત વસાવાની હાજરીમાં જાહેર કાર્યક્રમમાં ભાજપનો ખેસ ધારણ કરશે. કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ મંગળ ગાવિતે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માંગી હતી. પરંતુ, ભાજપે મંગળ ગાવિતને ટીકીટ ન આપી. પરંતુ, પાર્ટીમાં જોડી કોંગ્રેસનાં પરંપરાગત મતો પોતાના તરફ કરવાનો રાજકીય દાવ ખેલ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો