રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના પૂત્ર અને તેમના મિત્રો સામે ગુન્હો નોંધાયો, વાયરલ થયેલા ઓડીયો વિડીયોના આધારે પોલીસે હાથ ધરી તપાસ

|

Jul 12, 2020 | 10:47 AM

સુરતના મહિલા પોલીસ કર્મી. અને પ્રધાનપૂત્ર વચ્ચે જાહેરમાં થયેલી ઊગ્ર બોલાચાલીનો વિડીયો ટીવી9 ગુજરાતીમાં પ્રસારીત થયા બાદ પોલીસે આજે પ્રધાનપૂત્ર અને તેમના મિત્રો સામે કરફ્યુભંગનો ગુન્હો નોંધી અટકાયત કરી હતી. અને જામીન પર મુક્ત પણ કરી દીધા હતા. સુરત એ ડિવીઝનના એસીપી એ ટીવી9 ગુજરાતીને આપેલી મુલાકાતમાં કહ્યું કે મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવ અને […]

રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના પૂત્ર અને તેમના મિત્રો સામે ગુન્હો નોંધાયો, વાયરલ થયેલા ઓડીયો વિડીયોના આધારે પોલીસે હાથ ધરી તપાસ

Follow us on

સુરતના મહિલા પોલીસ કર્મી. અને પ્રધાનપૂત્ર વચ્ચે જાહેરમાં થયેલી ઊગ્ર બોલાચાલીનો વિડીયો ટીવી9 ગુજરાતીમાં પ્રસારીત થયા બાદ પોલીસે આજે પ્રધાનપૂત્ર અને તેમના મિત્રો સામે કરફ્યુભંગનો ગુન્હો નોંધી અટકાયત કરી હતી. અને જામીન પર મુક્ત પણ કરી દીધા હતા. સુરત એ ડિવીઝનના એસીપી એ ટીવી9 ગુજરાતીને આપેલી મુલાકાતમાં કહ્યું કે મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવ અને રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના પૂત્ર પ્રકાશ કાનાણી વચ્ચે ઉગ્ર દલિલનો જે ઓડીયો વિડીયો સામે આવ્યો છે તેના આધારે તપાસ ચાલે છે. જુઓ વિડીયો.

Published On - 10:34 am, Sun, 12 July 20

Next Article