કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને કોરોના, હોસ્પિટલમાં થયા દાખલ, ટવીટ કરીને કોરોના પોઝીટીવ હોવાની કરી વાત

|

Aug 02, 2020 | 11:34 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝીટીવ આવતા, સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ થયા છે. અમિત શાહે ટવીટ કરીને જણાવ્યુ છે કે તેમને કોરોનાના શરૂઆતી લક્ષણો જણાયા હતા. જેથી તેમણે કોરોનાનુ પરીક્ષણ કરાયુ છે. જેમાં રીપોર્ટ પોઝીટીવ આવતા ડોકટરોએ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થવા ભલામણ કરી છે. અમિત શાહે એમ પણ કહ્યુ છે કે, પાછલા દિવસોમાં […]

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને કોરોના, હોસ્પિટલમાં થયા દાખલ, ટવીટ કરીને કોરોના પોઝીટીવ હોવાની કરી વાત
Corona to Amit Shah

Follow us on


કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝીટીવ આવતા, સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ થયા છે. અમિત શાહે ટવીટ કરીને જણાવ્યુ છે કે તેમને કોરોનાના શરૂઆતી લક્ષણો જણાયા હતા. જેથી તેમણે કોરોનાનુ પરીક્ષણ કરાયુ છે. જેમાં રીપોર્ટ પોઝીટીવ આવતા ડોકટરોએ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થવા ભલામણ કરી છે. અમિત શાહે એમ પણ કહ્યુ છે કે, પાછલા દિવસોમાં જે કોઈ તેમને મળ્યુ હોય તેઓ પોતાની રીતે આઈસોલેટ થાય અને કોરોનાના ટેસ્ટ કરાવી લે.

Next Article