
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પ્રભારીની જવાબદારીમાંથી મુકત થવા માટે રજૂઆત કરી છે. બિહાર કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલે આ મામલે હાઈકમાન્ડને રજૂઆત કરી છે. શક્તિસિંહ ગોહિલ પર રાજ્યસભાના સાંસદની સાથે બિહાર પ્રભારીની પણ જવાબદારી છે. ત્યારે પ્રભારીની જવાબદારીમાંથી મુક્ત થવા માટે રજૂઆત કરી છે.
આ પણ વાંચો: સ્નાતક થયેલા લોકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રે નોકરીની ખાસ તકો