કોંગ્રેસ પક્ષપલ્ટુંઓને બનાવશે નિશાન, ‘ગદ્દાર જયચંદ’ નામનું કોંગ્રેસનું કેમ્પેઇન

પેટાચૂંટણીમાં કોંગ્રેસ હવે પક્ષપલ્ટુંઓને નિશાન બનાવશે. ‘ગદ્દાર જયચંદ’ નામની કેમ્પેઇન કોંગ્રેસ શરૂ કરશે. કોંગ્રેસે પક્ષપલટો કરનારાઓ સામે કેટલાક સૂત્રો વહેતા કર્યા છે. સાથે જ 16 કરોડમાં કોણ વેચાયું ? તેવો પણ પ્રશ્ન કોંગ્રેસ દ્વારા ઉઠાવાશે. લોકશાહીની પીઠમાં કોણે ભોંકયું ખંજર ? તેનો કોંગ્રેસ જવાબ માગશે. સાથે જ કોરોનાની કઠણાઇમાં તોડોના અભિયાન કોણે ચલાવ્યું ? તેવા […]

કોંગ્રેસ પક્ષપલ્ટુંઓને બનાવશે નિશાન, ગદ્દાર જયચંદ નામનું કોંગ્રેસનું કેમ્પેઇન
| Updated on: Oct 17, 2020 | 8:12 PM

પેટાચૂંટણીમાં કોંગ્રેસ હવે પક્ષપલ્ટુંઓને નિશાન બનાવશે. ‘ગદ્દાર જયચંદ’ નામની કેમ્પેઇન કોંગ્રેસ શરૂ કરશે. કોંગ્રેસે પક્ષપલટો કરનારાઓ સામે કેટલાક સૂત્રો વહેતા કર્યા છે. સાથે જ 16 કરોડમાં કોણ વેચાયું ? તેવો પણ પ્રશ્ન કોંગ્રેસ દ્વારા ઉઠાવાશે. લોકશાહીની પીઠમાં કોણે ભોંકયું ખંજર ? તેનો કોંગ્રેસ જવાબ માગશે. સાથે જ કોરોનાની કઠણાઇમાં તોડોના અભિયાન કોણે ચલાવ્યું ? તેવા કોંગ્રેસ સવાલો ઉઠાવાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો