ટીમ ઈન્ડિયાની ‘ભગવા’ જર્સીના સમર્થનમાં આવ્યા કોંગ્રેસી સાંસદ શશિ થરુર, જાણો શું કહ્યું?

|

Jul 07, 2019 | 1:43 PM

કોંગ્રેસના શશિ થરુરે શનિવારના રોજ કહ્યું કે ભારતીય ભગવા રંગની જે પસંદગી કરવામાં આવી છે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમ મુજબ જ કરાઈ છે. શશિ થરુરે ભગવા રંગને ભારત માટે ગર્વનો રંગ હોવાની વાત પણ કરી હતી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા […]

ટીમ ઈન્ડિયાની ભગવા જર્સીના સમર્થનમાં આવ્યા કોંગ્રેસી સાંસદ શશિ થરુર, જાણો શું કહ્યું?

Follow us on

કોંગ્રેસના શશિ થરુરે શનિવારના રોજ કહ્યું કે ભારતીય ભગવા રંગની જે પસંદગી કરવામાં આવી છે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમ મુજબ જ કરાઈ છે. શશિ થરુરે ભગવા રંગને ભારત માટે ગર્વનો રંગ હોવાની વાત પણ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  મશહુર ડાંસર અને સિંગર સપના ચૌધરી પણ હવે કરશે રાજનીતિ, આ પાર્ટીમાં જોડાયા

શશિ થરુરે આ બાબતે કહ્યું કે જે મેજબાન ટીમ છે તેને પોતાની જર્સીનો રંગ બદલવાની જરુર હોતી નથી. જો કે જે બીજી ટીમ હોય તે જે યજમાન તરીકે આવી હોય તેને પોતાનો રંગ બદલવાની જરુર પડે છે. ભારતે પણ એવું જ કર્યું અને પોતાના કપડાંનો રંગ ભગવો અને બ્લુ રાખ્યો. કોંગ્રેસી સાંસદે શશિ થરુરે વધુમાં કહ્યું કે મેં ભગવા જેકેટ પહેરી છે જેમાં બ્લુ રંગનો પૉકેટ રુમાલ લાગ્યો છે. આ ઈંગ્લેન્ડની સામે ભારતીય ટીમનું સમર્થન કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે જ્યારે ભારતીય ટીમ ભગવા જર્સીની સાથે ઈંગ્લેન્ડની સામે મેદાનમાં ઉતરશે આવી જાહેરાત થઈ ત્યારે કોંગ્રેસ અને સપાના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ભગવા રંગ સામે હતો. આઈસીસીએ પણ આ રંગની જર્સી અંગે સ્પષ્ટતા કરવી પડી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article