વંશ પરીવારવાદને કારણે જ કોંગ્રેસ પક્ષ તરીકે ડૂબ્યો, ભાજપમાં પક્ષનો કાર્યકર વડાપ્રધાન, મુખ્યપ્રધાન કે પ્રદેશપ્રમુખ બની શકે છેઃરૂપાણી

|

Jul 21, 2020 | 8:50 AM

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના પદગ્રહણ સમારોહમાં સંબોધન કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ, કોગ્રેસ અને ભાજપ વચ્ચે તુલના કરી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, ભાજપમાં પક્ષનો કાર્યક્રર વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખ સુધી પહોચી શકે છે. જ્યારે કોંગ્રેસ આજે પક્ષ તરીકે ડૂબી ગઈ છે. તેના માટે કોઈ જવાબદાર હોય તો વંશ પરિવારવાદ જવાબદાર છે. કોંગ્રેસ બધી […]

વંશ પરીવારવાદને કારણે જ કોંગ્રેસ પક્ષ તરીકે ડૂબ્યો, ભાજપમાં પક્ષનો કાર્યકર વડાપ્રધાન, મુખ્યપ્રધાન કે પ્રદેશપ્રમુખ બની શકે છેઃરૂપાણી

Follow us on

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના પદગ્રહણ સમારોહમાં સંબોધન કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ, કોગ્રેસ અને ભાજપ વચ્ચે તુલના કરી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, ભાજપમાં પક્ષનો કાર્યક્રર વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખ સુધી પહોચી શકે છે. જ્યારે કોંગ્રેસ આજે પક્ષ તરીકે ડૂબી ગઈ છે. તેના માટે કોઈ જવાબદાર હોય તો વંશ પરિવારવાદ જવાબદાર છે. કોંગ્રેસ બધી જગ્યાએથી ખતમ થઈ રહી છે. સી આર પાટીલના નેતૃત્વમાં લડીશુ અને જીતીશુ તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

Next Article