BUDGET 2019 : સરકારી કર્મચારીઓને મોટી સોગાત, લઘુત્તમ પગાર 21000 રૂપિયા કરાશે, ગ્રેજ્યુઇટી મર્યાદા 3000000 રૂપિયા કરાશે

સરકારી કર્મચારીઓએ આશા સેવી હતી, તે મુજબ નાણા પ્રધાન પીયૂષ ગોયલે લઘુત્તમ પગાર 18000 રૂપિયાથી વધારી 21000 રૂપિયા કરવાની જાહેરાત કરી દિધી. જોકે સરકારી કર્મચારીઓએ સાતમા વેતન પંચની ભલામણ મુજબ લઘુત્તમ પગાર 26000 રૂપિયા કરવાની માંગણી કરી હતી. આ સાથે જ પીયૂષ ગોયલે સરકારી કર્મચારીઓને વધુ એક ખુશખબરી આપી. ગોયલે જાહેરત કરી કે પેંશન સ્કીમમાં […]

BUDGET 2019 : સરકારી કર્મચારીઓને મોટી સોગાત, લઘુત્તમ પગાર 21000 રૂપિયા કરાશે, ગ્રેજ્યુઇટી મર્યાદા 3000000 રૂપિયા કરાશે
| Updated on: Feb 01, 2019 | 7:46 AM

સરકારી કર્મચારીઓએ આશા સેવી હતી, તે મુજબ નાણા પ્રધાન પીયૂષ ગોયલે લઘુત્તમ પગાર 18000 રૂપિયાથી વધારી 21000 રૂપિયા કરવાની જાહેરાત કરી દિધી.

જોકે સરકારી કર્મચારીઓએ સાતમા વેતન પંચની ભલામણ મુજબ લઘુત્તમ પગાર 26000 રૂપિયા કરવાની માંગણી કરી હતી.

આ સાથે જ પીયૂષ ગોયલે સરકારી કર્મચારીઓને વધુ એક ખુશખબરી આપી. ગોયલે જાહેરત કરી કે પેંશન સ્કીમમાં સરકારનો ફાળો 4 ટકા વધારવામાં આવ્યો છે. આ સાથે પેંશન સ્કીમમાં સરકારનો ફાળો 14 ટકા થઈ ગયો છે. સરકારે ગ્રેજ્યુઇટીની મર્યાદાને પણ 1000000થી વધારી 3000000 રૂપિયા કરી દિધી છે.

 [yop_poll id=”962″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:25 am, Fri, 1 February 19