BUDGET-2019: દેશમાં રજૂ થયેલા અત્યાર સુધીના બજેટની અવનવી વાતો જાણો

અંદાજીત 50 વર્ષ બાદ દેશના કોઈ મહિલા નેતા સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સિતારમણે આજે દેશની સંસદમાં એક મહિલા પ્રધાન તરીકે બજેટ રજૂ કર્યું છે. તો આજથી 49 વર્ષ અગાઉ એટલે 28 ફેબ્રુઆરી 1970ના દિવસે પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીએ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. દેશના ઘર-ઘરમાં મહિલાઓ બજેટ સંભાળે છે ત્યારે દેશનું બજેટ સંભાળવાની […]

BUDGET-2019: દેશમાં રજૂ થયેલા અત્યાર સુધીના બજેટની અવનવી વાતો જાણો
| Updated on: Jul 05, 2019 | 8:58 AM

અંદાજીત 50 વર્ષ બાદ દેશના કોઈ મહિલા નેતા સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સિતારમણે આજે દેશની સંસદમાં એક મહિલા પ્રધાન તરીકે બજેટ રજૂ કર્યું છે. તો આજથી 49 વર્ષ અગાઉ એટલે 28 ફેબ્રુઆરી 1970ના દિવસે પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીએ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. દેશના ઘર-ઘરમાં મહિલાઓ બજેટ સંભાળે છે ત્યારે દેશનું બજેટ સંભાળવાની તક મહિલાઓને માત્ર બીજી વખત મળી છે. ત્યારે ભારતના બજેટને લઈને કેટલીક ખાસ વાત જાણો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FACT-1

FACT-2

FACT-2

FACT-3

FACT-4

FACT-5

[yop_poll id=”1″]