મોબાઈલ ફોનની માફક ઘર-ઘરમાં દેખાશે E-Car, બજેટમાં સરકારની યોજનાનો ખુલાસો, જાણો E-Carના ફાયદા

|

Jul 05, 2019 | 12:52 PM

નિર્મલા સિતારમણે કહ્યું કે, ઈલેકટ્રીક વાહનોના વેચાણને સરકાર પ્રોત્સાહન આપશે. દેશમાં પેટ્રોલ અને ગેસ આધારિત વાહનોનું ચલણ છે. જેને લઈને પર્યાવરણ સહિત અન્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખી સરકાર ઈ-વાહનો તરફ આગળ વધવા માગે છે. જેથી ઈ વાહનોના ઉત્પાદનને 12માંથી 5 ટકાના GST સ્લેબમાં લાવી દેવાયું છે.  ઈ-વાહનોના વેચાણ પર સરકારના પ્રોત્સાહનથી આગામી સમયમાં ઓટો મોબાઈલ ક્ષેત્રે […]

મોબાઈલ ફોનની માફક ઘર-ઘરમાં દેખાશે E-Car, બજેટમાં સરકારની યોજનાનો ખુલાસો, જાણો E-Carના ફાયદા

Follow us on

નિર્મલા સિતારમણે કહ્યું કે, ઈલેકટ્રીક વાહનોના વેચાણને સરકાર પ્રોત્સાહન આપશે. દેશમાં પેટ્રોલ અને ગેસ આધારિત વાહનોનું ચલણ છે. જેને લઈને પર્યાવરણ સહિત અન્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખી સરકાર ઈ-વાહનો તરફ આગળ વધવા માગે છે. જેથી ઈ વાહનોના ઉત્પાદનને 12માંથી 5 ટકાના GST સ્લેબમાં લાવી દેવાયું છે.  ઈ-વાહનોના વેચાણ પર સરકારના પ્રોત્સાહનથી આગામી સમયમાં ઓટો મોબાઈલ ક્ષેત્રે કંપનીઓને પણ નવુ માર્કેટ મળી રહેશે.

આ પણ વાંચોઃ બજેટ 2019: જાણો શું થશે મોંઘુ અને શું થશે સસ્તુ?

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
  • ઈ-વાહનોથી આ મહત્વના ફાયદા થશે
  • ઈ વાહનોના ચલણથી સૌથી મોટો ફાયદો પર્યાવરણલક્ષી થશે
  • Auto ઈન્ડસ્ટ્રિઝમાં તેજીની સાથે રોજગારીમાં વધારો
  • સ્પેર-પાર્ટસના ઉત્પાદનમાં વધારાથી રોજગારીમાં વધારો થશે
  • પેટ્રોલ પંપ માફક રિચાર્જ સેન્ટર પર પણ નોકરીઓ ઉભી થશે
  • વિદેશથી ઓઈલની આયત ઓછી કરવાની સાથે વિદેશી હૂંડિયામણની બચત થશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

2030 સુધી દેશમાં અડધાથી વધુ પેસેન્જર કારને વીજળીથી ચાલતી કાર બનાવવાના લક્ષ્યને લઈ સરકાર પર મોટી જવાબદારી છે. 2015માં કરેલા પેરિસ કરારથી પેટ્રોલની આયતમાં ઘટાડો અને પ્રદૂષણ પણ ઓછું કરવાના પથ પર સરકાર છે. દિલ્હીમાં હાલ 2500 ઈલેક્ટ્રિક વાહનો રસ્તા દોડી રહ્યા છે. જેની સામે ચાર્જિગ સ્ટેશનની સંખ્યા માત્ર 50 છે. ઈ-વાહનોના ચાર્જીગ માટેના સ્ટેશનની જાણકારી મોબાઈલથી પણ મળી શકશે. ઈલેક્ટ્રિફાઈ નામની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જે આધારે તમે મોબાઈલથી ચાર્જીગ સ્ટેશન શોધી શકો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વર્ષ-2019ની શરૂઆતથી જ બાઈક, કારની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો 6 મહિનાથી સતત યથાવત્ પણ છે. જૂન મહિનાના સેલ્સ રિપોર્ટમાં Maruti Suzuki, Hyundai, Honda Cars, Toyota અને Mahindra જેવી કંપનીઓના વેચાણમાં ઘટાડો છે.

[yop_poll id=”1″]

Published On - 12:51 pm, Fri, 5 July 19

Next Article