BJP ના બંને ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ વિજેતા, સોમવારે વિજેતાના સર્ટિફિકેટ અપાશે

|

Feb 20, 2021 | 12:19 PM

રાજ્યસભાની ચૂંટણીમાં બે બેઠક સરળતાથી ભાજપના ફાળે આવી. કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઉભા ન રાખતા રામભાઈ મોકરિયા અને દિનેશ પ્રજાપતિ સાંસદ બન્યા.

રાજ્યસભાની ચૂંટણીમાં બે બેઠક સરળતાથી ભાજપના ફાળે આવી. કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઉભા ન રાખતા રામભાઈ મોકરિયા અને દિનેશ પ્રજાપતિ સાંસદ બન્યા. ભાજપના બંને ડમી ઉમેદવારોએ આગેવાનોની હાજરીમાં ફોર્મ પરત ખેંચ્યા હતા. ભાજપના બંને નવા સાંસદોને સોમવારે સર્ટિફિકેટ આપવામાં આવશે.

Next Video