
રાજ્યસભાની બે બેઠકો પરની ચૂંટણીમાં ભાજપના બંન્ને ઉમેદવારોની જીત થઈ છે. એસ જયશંકરને 104 મત મળ્યા છે અને જુગલજીને 105 મળ્યા છે. આજે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકોની આજે પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. કોંગ્રેસની વાંધા અરજીને કારણે મતગણતરીમાં વિલંબ થયો હતો. પરંતુ ચૂંટણીપંચે કોંગ્રેસની વાંધા અરજી ફગાવ્યા બાદ મતગણતરી યોજાઈ હતી.
આ પણ વાંચો: VIDEO: બજેટના આકલન સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બરોની પ્રતિક્રિયા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 3:34 pm, Fri, 5 July 19