BOTAD : જિલ્લા યુવા ભાજપ મહામંત્રીએ આપ્યું રાજીનામું, શું છે કારણ ?

|

Mar 14, 2021 | 1:10 PM

BOTAD : જિલ્લા યુવા ભાજપના મહામંત્રીએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. પરષોત્તમ રાઠોડે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.

BOTAD : જિલ્લા યુવા ભાજપના મહામંત્રીએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. પરષોત્તમ રાઠોડે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ વોટ્સએપ મારફતે લેટર મોકલી રાજીનામું આપ્યું છે. અગમ્ય કારણોસર પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.

 

Next Video