ભાજપના ચાણક્ય અમિત શાહ આજથી બે દિવસ પશ્ચિમ બંગાળમાં, ટીએમસીના ધારાસભ્યો-હોદ્દેદારો ભાજપમાં જોડાશે

|

Dec 19, 2020 | 8:05 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ (AMIT SHSH) આજથી બે દિવસ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. પશ્ચિમ બંગાળમાં 2021ના વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેની તૈયારીઓ ભાજપે આજથી કેટલાક મહિના પૂર્વે જ શરૂ કરી દિધી હતી. પશ્ચિમ બંગાળમા મમતા બેનર્જીનો (MAMATA BANERJEE) ગઢ તોડવા માટે ભાજપે નક્કી કરેલ રોડમેપ મુજબ, ભાજપના કોઈને કોઈ રાષ્ટ્રીય […]

ભાજપના ચાણક્ય અમિત શાહ આજથી બે દિવસ પશ્ચિમ બંગાળમાં, ટીએમસીના ધારાસભ્યો-હોદ્દેદારો ભાજપમાં જોડાશે
AMIT SHAH

Follow us on

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ (AMIT SHSH) આજથી બે દિવસ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. પશ્ચિમ બંગાળમાં 2021ના વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેની તૈયારીઓ ભાજપે આજથી કેટલાક મહિના પૂર્વે જ શરૂ કરી દિધી હતી. પશ્ચિમ બંગાળમા મમતા બેનર્જીનો (MAMATA BANERJEE) ગઢ તોડવા માટે ભાજપે નક્કી કરેલ રોડમેપ મુજબ, ભાજપના કોઈને કોઈ રાષ્ટ્રીય નેતા પશ્ચિમ બંગાળમાં ડેરો નાખે છે.

ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત દરમિયાન તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્યો અને હોદ્દેદારો ટીએમસી (TMC) ભાજપમાં જોડાશે. ખેડૂત અને ગાયક પરિવારની સાથે અમિત શાહ ભોજન પણ કરશે. ખુદીરામ બોઝની પ્રતિમાને પણ પુષ્પાજલી આપશે. રોડ શો યોજાશે. જાબેરસભાઓને પણ સંબોધન કરશે. મંદિરમાં દર્શન પણ કરવા જવાના થે અમિત શાહ.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Next Article