ભાજપના કાર્યકરો દ્વારા WEST BENGALના મુખ્યમંત્રી MAMATA BANERJEEના પોસ્ટર સાફ કરાયા

પશ્ચિમ બંગાળના (WEST BENGAL) ચૂંટણીના બુંગલ ફૂંકાઈ ગયા છે. ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ વચ્ચે ભાજપના કાર્યકરો દ્વારા મુખ્યમંત્રી મમતા બેનર્જી(MAMATA BANERJEE) પોસ્ટર સાફ કરવામાં આવ્યા હતા.

ભાજપના કાર્યકરો દ્વારા WEST BENGALના મુખ્યમંત્રી MAMATA BANERJEEના પોસ્ટર સાફ કરાયા
| Edited By: | Updated on: Feb 02, 2021 | 11:15 AM

પશ્ચિમ બંગાળના (WEST BENGAL) ચૂંટણીના બુંગલ ફૂંકાઈ ગયા છે. ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ વચ્ચે ભાજપના કાર્યકરો દ્વાર મુખ્યમંત્રી મમતા બેનર્જી(MAMATA BANERJEE) પોસ્ટર સાફ કરવામાં આવ્યા હતા.

બીજેપીના નેતાએ ભીના કપડાથી મમતાના પોસ્ટરને સાફ કર્યા હતા કારણ કે કેટલાક લેભાગુ તત્વોએ પોસ્ટર પર ગુટખા ફેંકીને પોસ્ટર ખરાબ કરી દીધા હતા. ટી.એમ.સીના કાર્યકર્તાઓએ જે ​​મમતા રેલીમાં હાજર હતા તેને આ સફાઇ કરવાનું ટાળ્યું હતું જ્યારે બીજેપી નેતાઓએ પોસ્ટરને સાફ કરી દીધા હતા.

સિલીગુરી કોર્ટની સામે કેટલાક બદમાશોએ આપણા માનનીય મુખ્ય પ્રધાનની તસ્વીર પર થૂંક્યા હતા. જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને ખૂબ નિંદાકારક છે. ઘણા ટીએમસી કાર્યકર અને ટેકેદારો જે તેમની બેઠકોમાં ભાગ લેવા માટે બાગજાતિન પાર્ક જઈ રહ્યા છ હતા અને પોસ્ટર જોવા છતાં પણ કોઈ તસ્દી લીધી ના હતી.