Gujarati NewsPoliticsBjp national president j p nadda held a meeting with state office bearers at kamalam
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ J.P.Naddaએ કમલમ ખાતે પ્રદેશ હોદ્દેદારો સાથે યોજી બેઠક
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ J.P.Nadda હાલ ગુજરાત પ્રવાસે છે. જે.પી.નડ્ડા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નીતિન પટેલ અને સી.આર.પાટીલ આ બેઠકમાં હાજર રહ્યાં હતા.આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષ, વી. સતીષ પણ હાજર રહ્યા હતા. 20 મિનિટ કરતા પણ વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી. આ બેઠકમાં […]
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ J.P.Nadda હાલ ગુજરાત પ્રવાસે છે. જે.પી.નડ્ડા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નીતિન પટેલ અને સી.આર.પાટીલ આ બેઠકમાં હાજર રહ્યાં હતા.આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષ, વી. સતીષ પણ હાજર રહ્યા હતા. 20 મિનિટ કરતા પણ વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી. આ બેઠકમાં શું ચર્ચા થઇ જુઓ આ વીડિયોમાં.