કૃષિ બિલ મામલે ભાજપ નેતાઓનું ખેડૂતોને જાગૃત કરવા અભિયાન, સંઘપ્રદેશમાં બિલ સંદર્ભે ખાસ બેઠક યોજાઇ

|

Dec 15, 2020 | 6:43 PM

કૃષિ બિલને લઈ ભાજપ નેતા હવે ખેડૂતોને જાગૃત કરવા અભિયાન ચલાવી રહ્યાં છે. સંઘ પ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીમાં કૃષિ બિલ સંદર્ભે ખાસ બેઠક કરવામાં આવી. પ્રભારી વિજયા રાહટકરની સાથે ભાજપ અગ્રણીઓએ મંથન કર્યું. ભાજપ અગ્રણીએ ખેડૂતોના આંદોલનમાં થઈ રહેલી દેશ વિરોધી પ્રવૃત્તિ અંગે ચિંતા વ્યક્ત કરી.   Web Stories View more Nita Ambani luxury […]

કૃષિ બિલ મામલે ભાજપ નેતાઓનું ખેડૂતોને જાગૃત કરવા અભિયાન, સંઘપ્રદેશમાં બિલ સંદર્ભે ખાસ બેઠક યોજાઇ

Follow us on

કૃષિ બિલને લઈ ભાજપ નેતા હવે ખેડૂતોને જાગૃત કરવા અભિયાન ચલાવી રહ્યાં છે. સંઘ પ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીમાં કૃષિ બિલ સંદર્ભે ખાસ બેઠક કરવામાં આવી. પ્રભારી વિજયા રાહટકરની સાથે ભાજપ અગ્રણીઓએ મંથન કર્યું. ભાજપ અગ્રણીએ ખેડૂતોના આંદોલનમાં થઈ રહેલી દેશ વિરોધી પ્રવૃત્તિ અંગે ચિંતા વ્યક્ત કરી.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Next Article