લોકસભા ચૂંટણી 2019: વાયનાડ સીટ પર રાહુલ ગાંધીની સામે ટકરાશે આ નેતા અમિતશાહે કરી જાહેરાત

|

Apr 01, 2019 | 12:42 PM

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાયનાડથી ચૂંટણી લડવાની જાહેરાત કર્યા પછી હવે NDAએ પણ તેમની સામે ઉમેદવાર જાહેર કર્યો છે. NDA તરફથી તુષાર વેલાપલ્લી વાયનાડમાં રાહુલ ગાંધી સામે ટકરાશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરીને તેની જાહેરાત કરી હતી. તેમને લખ્યું કે વાયનાડ સીટથી તુષાર વેલાપલ્લી NDAના ઉમેદવાર હશે. તુષાર વેલાપલ્લી ભારત ધર્મ જનસેના(BDJS)ના અધ્યક્ષ છે. […]

લોકસભા ચૂંટણી 2019: વાયનાડ સીટ પર રાહુલ ગાંધીની સામે ટકરાશે આ નેતા અમિતશાહે કરી જાહેરાત

Follow us on

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાયનાડથી ચૂંટણી લડવાની જાહેરાત કર્યા પછી હવે NDAએ પણ તેમની સામે ઉમેદવાર જાહેર કર્યો છે.

NDA તરફથી તુષાર વેલાપલ્લી વાયનાડમાં રાહુલ ગાંધી સામે ટકરાશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરીને તેની જાહેરાત કરી હતી. તેમને લખ્યું કે વાયનાડ સીટથી તુષાર વેલાપલ્લી NDAના ઉમેદવાર હશે. તુષાર વેલાપલ્લી ભારત ધર્મ જનસેના(BDJS)ના અધ્યક્ષ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

TV9 Gujarati

 

તુષાર વેલ્લાપલ્લીને પહેલા ત્રિશુરથી પણ ટિકિટ આપવામાં આવી હતી અને તુષારે ત્યાં ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી ચૂક્યા છે. BDJS કેરળમાં NDAની સહયોગી રહ્યાં છે અને લોકસભા ચૂંટણીમાં તેને 5 સીટો મળી છે. થોડા સમય પહેલા તુષાર વેલાપલ્લીને ત્રિશુરથી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે તેમને કહ્યું હતુ કે જો રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે તો પાર્ટીના ઉમેદવારોમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article