કૉંગ્રેસીઓએ ફરી ઓળંગી મસ્કાબાજીની તમામ હદો, રાહુલ ગાંધીને તો બનાવી દીધા રામ, તો જાણો પ્રિયંકા ગાંધીને શું બનાવ્યા ?

|

Jan 29, 2019 | 11:14 AM

બિહારના પાટનગર પટણામાં સ્થાનિક કૉંગ્રેસ નેતાઓએ રાહુલ ગાંધીને ભગવાન રામના રૂપમાં દર્શાવ્યા છે. પટણામાં કૉંગ્રેસની જન આકાંક્ષા રેલી યોજાવાની છે. ગાંધી મેદાને 3જી ફેબ્રુઆરીએ યોજાનાર આ રેલીમાં રાહુલ ગાંધીના સ્વાગત માટે લાગેલા પોસ્ટરોમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ધનુર્ધારી ભગવાન રામ સ્વરૂપે દર્શાવાયા છે. Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું […]

કૉંગ્રેસીઓએ ફરી ઓળંગી મસ્કાબાજીની તમામ હદો, રાહુલ ગાંધીને તો બનાવી દીધા રામ, તો જાણો પ્રિયંકા ગાંધીને શું બનાવ્યા ?

Follow us on

બિહારના પાટનગર પટણામાં સ્થાનિક કૉંગ્રેસ નેતાઓએ રાહુલ ગાંધીને ભગવાન રામના રૂપમાં દર્શાવ્યા છે.

પટણામાં કૉંગ્રેસની જન આકાંક્ષા રેલી યોજાવાની છે. ગાંધી મેદાને 3જી ફેબ્રુઆરીએ યોજાનાર આ રેલીમાં રાહુલ ગાંધીના સ્વાગત માટે લાગેલા પોસ્ટરોમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ધનુર્ધારી ભગવાન રામ સ્વરૂપે દર્શાવાયા છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ પણ વાંચો : જે ‘મહાશયજી’ ક્યારેક તાંગો ચલાવતા હતા, આજે તેઓ બની ચુક્યા છે દેશના અનેક ક્રિકેટરો કરતા પણ વધુ અમીર, દેશની દરેક ગૃહિણીની જીભે હોય છે આમની PRODUCTનું નામ !

પોસ્ટરમાં લખેલું છે, ‘વે રામ નામ જપતે રહે, તુમ બન કર રામ જિયો રે’. આ પોસ્ટર વિજય કુમાર અને આલોક હર્ષ નામના કૉંગ્રેસ નેતાઓ તરફથી લગાવવામાં આવ્યો છે. આ પોસ્ટરની વધુ એક ખાસ વાત એ છે કે તેમાં તાજેતરમાં જ કૉંગ્રેસ મહામંત્રી તરીકે રાજકારણમાં એન્ટ્રી કરનાર પ્રિયંકા ગાંધીની તસવીર પણ છે.

આ પણ વાંચો : અમદાવાદના 608 વર્ષના ઇતિહાસમાં મુસ્લિમોએ હિન્દુઓને લઈને પહેલી વાર એવું કર્યું કામ કે જેને હિન્દુસ્તાન થઈ જશે ખુશ અને પાકિસ્તાનને થઈ જશે ઈર્ષ્યા

આ પહેલા રાહુલ ગાંધીને રામ ભક્ત અને શિવ ભક્ત તરીકે કૉંગ્રેસ નેતાઓ વિવિધ પ્રસંગે દર્શાવી ચુક્યા છે.

તો પ્રિયંકા ગાંધીની તાજેતરમાં થયેલી રાજકારણમાં એન્ટ્રી બાદ તેમને ઝાંસીની રાણી સ્વરૂપે દર્શાવતા પોસ્ટરો પણ લાગી ચુક્યા છે.

[yop_poll id=883]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article