Banaskanthaનાં પાલનપુરમાં બ્રહ્મ સમાજની વિવાદિત પત્રિકા વાયરલનો કેસ, કોંગી ધારાસભ્ય કિરીટ પટેલનો ભાઈ નિકળ્યો સૂત્રધાર

|

Mar 04, 2021 | 11:43 AM

Banaskanthaનાં પાલનપુરમાં બ્રહ્મ સમાજની વિવાદિત પત્રિકા વાયરલ થવાના કેસમાં પોલીસે જી.ડી. મોદી કોલેજના પ્રોફેસર ડૉ. કે.સી. પટેલની ધરપકડ કરી છે કે જેઓ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનો ભાઈ છે અને ભાજપને હરાવવા માટે આખું ષડયંત્ર રચ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

Banaskanthaનાં પાલનપુરમાં બ્રહ્મ સમાજની વિવાદિત પત્રિકા વાયરલ થવાના કેસમાં પોલીસે જી.ડી. મોદી કોલેજના પ્રોફેસર ડૉ. કે.સી. પટેલની ધરપકડ કરી છે કે જેઓ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનો ભાઈ છે અને ભાજપને હરાવવા માટે આખું ષડયંત્ર રચ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ અંગે ફરિયાદીએ કહ્યું કે- બ્રહ્મ સમાજને બદનામ કરનારને છોડવામાં નહીં આવે. પોલીસે લોકોનો રોષ પારખીને કડકાઈથી તપાસ શરૂ કરી દીધી છે.

 

Next Video