મધ્યપ્રદેશમાં ભાજપ કાર્યાલય પર સન્નાટો તો કોંગ્રેસ કાર્યાલય પર જશ્નનો માહોલ!

|

Dec 11, 2018 | 5:46 AM

મધ્યપ્રદેશમાં ભાજપ-કોંગ્રેસની કાંટેની ટક્કરને લઈને એકબાજુ જ્યાં કોંગ્રેસ કાર્યાલય પર જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ભાજપ કાર્યાલયમાં ભાગ્યે કોઈ પક્ષના કાર્યકર જોવા મળી રહ્યાં છે. સાથે જ ભાજપમાંથી ભાગ્યે જ કોઈ મીડિયા સાથે વાતચીત કરવા તૈયારી બતાવી રહ્યાં છે. એક સમયે જ્યાં કોંગ્રેસ 116નો જાદૂઈ આંકડો પાર કરી ગઈ હતી ત્યાં […]

મધ્યપ્રદેશમાં ભાજપ કાર્યાલય પર સન્નાટો તો કોંગ્રેસ કાર્યાલય પર જશ્નનો માહોલ!

Follow us on

મધ્યપ્રદેશમાં ભાજપ-કોંગ્રેસની કાંટેની ટક્કરને લઈને એકબાજુ જ્યાં કોંગ્રેસ કાર્યાલય પર જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ભાજપ કાર્યાલયમાં ભાગ્યે કોઈ પક્ષના કાર્યકર જોવા મળી રહ્યાં છે. સાથે જ ભાજપમાંથી ભાગ્યે જ કોઈ મીડિયા સાથે વાતચીત કરવા તૈયારી બતાવી રહ્યાં છે. એક સમયે જ્યાં કોંગ્રેસ 116નો જાદૂઈ આંકડો પાર કરી ગઈ હતી ત્યાં હાલ ભાજપ 103 સીટ્સ પર અને કોંગ્રેસ 113 સીટ્સ પર આગળ ચાલી રહ્યું છે.

જુઓ વીડિયો:

Next Article