મધ્યપ્રદેશમાં 116 બેઠકો પર કોંગ્રેસ આગળ, કોંગ્રેસની રણનીતિ સફળ થતી દેખાઈ રહી છે!

|

Dec 11, 2018 | 5:19 AM

મધ્યપ્રદેશમાં કોંગ્રેસે જાદુઈ આંકડો 116નો પાર કરી લીધો છે. કમલનાથન, જ્યોતિરાદિત્ય સિંધા અને દિગ્વિજય સિંહ મધ્યપ્રદેશમાં કોંગ્રેસના મુખ્ય ચહેરાઓ છે. જ્યાં કોંગ્રેસ 116 બેઠકો પર આગળ તો ભાજપ અત્યાર સુધી 99 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. શરૂઆતી રૂઝાનના આંકડાઓ પ્રમાણે હાલ મધ્યપ્રદેશમાં કોંગ્રેસે મજબૂત પકડ મેળવી લીધી છે. જુઓ વીડિયો:

મધ્યપ્રદેશમાં 116 બેઠકો પર કોંગ્રેસ આગળ, કોંગ્રેસની રણનીતિ સફળ થતી દેખાઈ રહી છે!

Follow us on

મધ્યપ્રદેશમાં કોંગ્રેસે જાદુઈ આંકડો 116નો પાર કરી લીધો છે. કમલનાથન, જ્યોતિરાદિત્ય સિંધા અને દિગ્વિજય સિંહ મધ્યપ્રદેશમાં કોંગ્રેસના મુખ્ય ચહેરાઓ છે. જ્યાં કોંગ્રેસ 116 બેઠકો પર આગળ તો ભાજપ અત્યાર સુધી 99 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. શરૂઆતી રૂઝાનના આંકડાઓ પ્રમાણે હાલ મધ્યપ્રદેશમાં કોંગ્રેસે મજબૂત પકડ મેળવી લીધી છે.

જુઓ વીડિયો:

Next Article