Gujarati NewsPoliticsAshok chaudhary filed his nomination form for mehsanas dudhsagar dairy election
મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી માટે અશોક ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું
મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં અશોક ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભરી દીધુ છે. તેઓ પોતાના સમર્થકો સાથે વિસનગર ખાતેની પ્રાંત કચેરીમાં ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા.. અશોક ચૌધરીએ ડેરીના ચેરમેન પદ માટે ઉમેદવારી નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો કે ભૂતકાળમાં ડેરીના વહીવટમાં ભ્રષ્ટાચાર ચાલતો હતો.