નાયડૂના ધરણા સ્થળ પર કોણે લગાડ્યું વિવાદાસ્પદ PLAYCARD, ‘જેના હાથમાં ચાનો એંઠો કપ આપવાનો હતો, તેના હાથમાં પ્રજાએ દેશ આપી દીધો’, TDPએ હાથ ઊંચા કર્યા : VIDEO

|

Feb 11, 2019 | 10:02 AM

લોકસભા ચૂંટણી 2019 પહેલા TDP પ્રમુખ અને આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડૂએ મોદી સરકાર સામે મોરચો ખોલી દીધો છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો કરીના કપૂરને મળી મોટી […]

નાયડૂના ધરણા સ્થળ પર કોણે લગાડ્યું વિવાદાસ્પદ PLAYCARD, ‘જેના હાથમાં ચાનો એંઠો કપ આપવાનો હતો, તેના હાથમાં પ્રજાએ દેશ આપી દીધો’, TDPએ હાથ ઊંચા કર્યા : VIDEO

Follow us on

લોકસભા ચૂંટણી 2019 પહેલા TDP પ્રમુખ અને આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડૂએ મોદી સરકાર સામે મોરચો ખોલી દીધો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

નાયડૂએ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે દિલ્હીમાં મોદી સરકાર સામે ધરણા શરુ કર્યા છે. દિલ્હી ખાતને આંધ્ર ભવનમાં ધરણા પર નાયડૂ બેસ્યા છે.

નાયડૂના ધરણા વચ્ચે ધરણા સ્થળ પર લાગેલા એક પ્લેકાર્ડ સામે ભાજપે નિશાન સાધ્યું છે. ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે ટ્વીટ કરી એક વીડિયો શૅર કર્યો કે જેમાં પ્લેકાર્ડ પર લખેલું છે, ‘જેના હાથમાં ચાનો એઠો કપ આપવાનો હતો, તેના હાથમાં પ્રજાએ દેશ આપી દીધો.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી પર માલવીયે લખ્યું કે વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બૅકગ્રાઉંડને લઈને હંમેશા નિશાન શાધે છે. શું પછાત જાતિનું હોવું કે ગરીબ હોવું અભિશાપ છે ?

દરમિયાન નાયડૂના ધરણા સ્થળે લાગેલા આ વિવાદાસ્પદ પ્લેકાર્ડને લઈને ટચીડીએ સ્પષ્ટતા કરી છે કે ટીડીપી કે તેના કોઈ કાર્યકરે આ પ્લેકાર્ડ નથી લગાવ્યો.

[yop_poll id=1310]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article