ધારી પેટાચૂંટણીની મતગણતરી યોગી મહારાજ મહિલા કોલેજમાં થશે, મતગણતરી કેન્દ્ર આસપાસ થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા
ધારી પેટાચૂંટણીની મતગણતરી આવતીકાલે સવારે હાથ ધરાશે. ધારીની યોગી મહારાજ મહિલા કોલેજમાં મતગણતરી કેન્દ્ર રખાયું છે. 12 ટેબલ પર 29 રાઉન્ડમાં મતગણતરી થશે. ધારી બેઠક પર 45.79 ટકા મતદાન થયું હતું. ધારી બેઠક માટે આશરે 70 કર્મચારીઓ મતગણતરી જોડાશે. સાથે જ મતગણતરી કેન્દ્ર આસપાસ થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. અને, 300-400 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરાયા […]
ધારી પેટાચૂંટણીની મતગણતરી આવતીકાલે સવારે હાથ ધરાશે. ધારીની યોગી મહારાજ મહિલા કોલેજમાં મતગણતરી કેન્દ્ર રખાયું છે. 12 ટેબલ પર 29 રાઉન્ડમાં મતગણતરી થશે. ધારી બેઠક પર 45.79 ટકા મતદાન થયું હતું. ધારી બેઠક માટે આશરે 70 કર્મચારીઓ મતગણતરી જોડાશે. સાથે જ મતગણતરી કેન્દ્ર આસપાસ થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. અને, 300-400 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો