ધારીમાં કોંગ્રેસના જ કાર્યકરો કોંગ્રેસને હરાવશે : હકુભા જાડેજા

ધારીમાં ભાજપના ઉમેદવાર જે.વી કાકડિયા અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા વચ્ચે પેટાચૂંટણીની સીધો જંગ જામ્યો છે. ત્યારે ભાજપના ઈન્ચાર્જ અને રાજ્યકક્ષાના પ્રધાન હકુભા જાડેજાએ મોટું નિવેદન આપતા જણાવ્યું છેકે ધારીમાં કોંગ્રેસના જ કાર્યકરો કોંગ્રેસને હરાવશે. તો બીજી તરફ ધનસુખ ભંડેરીએ દાવો કર્યો છેકે ભાજપના પેજ પ્રમુખો જ ભાજપને વિજયનો તાજ પહેરાવશે. વિકાસના મુદ્દાઓ સામે ધારીમાં […]

ધારીમાં કોંગ્રેસના જ કાર્યકરો કોંગ્રેસને હરાવશે : હકુભા જાડેજા
| Updated on: Oct 15, 2020 | 8:51 PM

ધારીમાં ભાજપના ઉમેદવાર જે.વી કાકડિયા અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા વચ્ચે પેટાચૂંટણીની સીધો જંગ જામ્યો છે. ત્યારે ભાજપના ઈન્ચાર્જ અને રાજ્યકક્ષાના પ્રધાન હકુભા જાડેજાએ મોટું નિવેદન આપતા જણાવ્યું છેકે ધારીમાં કોંગ્રેસના જ કાર્યકરો કોંગ્રેસને હરાવશે. તો બીજી તરફ ધનસુખ ભંડેરીએ દાવો કર્યો છેકે ભાજપના પેજ પ્રમુખો જ ભાજપને વિજયનો તાજ પહેરાવશે. વિકાસના મુદ્દાઓ સામે ધારીમાં પક્ષપલટુઓ આ વખતે પણ નહી ચાલે.જનતા વિકાસ ઉડાન જોઈને ભાજપના ઉમેદવારને મત આપશે અને જંગી બહુમતથી વિજય અપાવશે. તો વધુ શું કહી રહ્યાં છે હકુભા જાડેજા અને ધનસુખ ભંડેરી, જુઓ આ વીડિયોમાં

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો