Gujarati NewsPoliticsAmreli dhari bethak bjp congress matadaro no shu che mijaj kone apse mat
અમરેલીની ધારી બેઠક માટે શું છે મતદારોનો મિજાજ ? જુઓ આ વિડીયોમાં
વિધાનસભાની ચૂંટણીને લઈ અમરેલીના ધારીમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ-કૉંગ્રેસના નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે ધારી બેઠકના મતદારોની શું માંગ છે ? તેઓ કેવો ધારાસભ્ય ઈચ્છી રહ્યા છે. શું છે ધારીના મતદારોનો મિજાજ ? જુઓ આ વિડીયો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો તમારા […]
વિધાનસભાની ચૂંટણીને લઈ અમરેલીના ધારીમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ-કૉંગ્રેસના નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે ધારી બેઠકના મતદારોની શું માંગ છે ? તેઓ કેવો ધારાસભ્ય ઈચ્છી રહ્યા છે. શું છે ધારીના મતદારોનો મિજાજ ? જુઓ આ વિડીયો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો