અમિત શાહની ઉમેદવારી પર કોંગ્રેસના સવાલો, કહ્યું કે એફિડેવીટમાં ખોટી માહિતી આપી

|

Apr 06, 2019 | 10:07 AM

કોંગ્રેસ પાર્ટી હવે અમિત શાહની સામે ચૂંટણી પંચ સુધી પહોંચી ગયી છે. કોંગ્રેસનો આરોપ છે કે અમિત શાહે પોતાના ચૂંટણી નામાંકનમાં ખોટી માહિતી ભરી છે. ગાંધીનગરની સીટ પરથી આ વખતે અમિત શાહ પોતે જ  લડી રહ્યાં છે. તેઓએ ગાંધીનગર ખાતે રેલીનું આયોજન કરીને પોતાનું ઉમેદવારી ફોર્મ પણ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મની વિગતોને લઈને કોંગ્રેસે સવાલ […]

અમિત શાહની ઉમેદવારી પર કોંગ્રેસના સવાલો, કહ્યું કે એફિડેવીટમાં ખોટી માહિતી આપી

Follow us on

કોંગ્રેસ પાર્ટી હવે અમિત શાહની સામે ચૂંટણી પંચ સુધી પહોંચી ગયી છે. કોંગ્રેસનો આરોપ છે કે અમિત શાહે પોતાના ચૂંટણી નામાંકનમાં ખોટી માહિતી ભરી છે.

ગાંધીનગરની સીટ પરથી આ વખતે અમિત શાહ પોતે જ  લડી રહ્યાં છે. તેઓએ ગાંધીનગર ખાતે રેલીનું આયોજન કરીને પોતાનું ઉમેદવારી ફોર્મ પણ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મની વિગતોને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.

કોંગ્રેસે સવાલ ઉઠીને ચૂંટણી પંચને કહ્યું કે અમિત શાહે પોતાની સંપતિ ઓછી બતાવી છે. ગાંધીનગરના એક પ્લોટની કિંમત પણ ઓછી આંકી છે. કોંગ્રેસે કહ્યું કે રાજ્યસભાની ચૂંટણી વખતે અમિત શાહે પોતાના દીકરાની સંપતિને ગીરવી મુકીને 25 કરોડ રુપિયાની લોન પણ લીધી હતી જેનો કોઈ જ ઉલ્લેખ કરાયો નથી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

TV9 Gujarati

 

જોકે આ બાબતે ચૂંટણી અધિકારી એસ કે લાંગાએ કોંગ્રેસની અરજીને નકારી દીધી છે. આમ કોંગ્રેસે અમિત શાહની ઉમેદવારી રદ્દ કરવાની જે આધારે વાત કરી તેને ચૂંટણી અધિકારીએ સ્વીકાર્યા નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article