અમદાવાદમાં કોર્પોરેશનનાં ઈલેક્શન પહેલા કોંગ્રેસમાં તમાશાની સિઝન, વિપક્ષનાં નેતા દિનેશ શર્માનાં રાજીનામા પર કાર્યકરોનું કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષના નેતા દિનેશ શર્માના રાજીનામા મુદ્દે દિનેશ શર્માનાં સમર્થકો દ્વારા પાલડી કોંગ્રેસ કાર્યાલય ખાતે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને રાજીનામા સામે નારાજગી દર્શાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે “દિનેશ શર્માએ કોર્પોરેશનમાં મજબૂત લડાઈ લડી છે” “સ્થાનિકોની સમસ્યા અને ભ્રષ્ટાચાર મામલે ઉઠાવ્યો છે અવાજ” તો અમિત […]

અમદાવાદમાં કોર્પોરેશનનાં ઈલેક્શન પહેલા કોંગ્રેસમાં તમાશાની સિઝન, વિપક્ષનાં નેતા દિનેશ શર્માનાં રાજીનામા પર કાર્યકરોનું કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન
| Updated on: Oct 20, 2020 | 5:21 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષના નેતા દિનેશ શર્માના રાજીનામા મુદ્દે દિનેશ શર્માનાં સમર્થકો દ્વારા પાલડી કોંગ્રેસ કાર્યાલય ખાતે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને રાજીનામા સામે નારાજગી દર્શાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે “દિનેશ શર્માએ કોર્પોરેશનમાં મજબૂત લડાઈ લડી છે”
“સ્થાનિકોની સમસ્યા અને ભ્રષ્ટાચાર મામલે ઉઠાવ્યો છે અવાજ” તો અમિત ચાવડા કાર્યકરોનો મત સાભળે તેવી માગ પણ કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.