Ahmedabad Corporation: અમદાવાદનાં નવા મેયર કિરીટ પરમાર તો ડેપ્યુટી મેયર પદે ગીતાબેન પટેલની પસંદગી

|

Mar 10, 2021 | 10:17 AM

Ahmedabad Corporation:  અમદાવાદ કોર્પોરે્શનમાં ભવ્ય જીત બાદ મેયર પદનો તાજ કિરીટ પરમારનાં શિરે ગયો છે. અમદાવાદનું મેયર પદ SC અનામત હોવાથી  ઠક્કરબાપાનગર વોર્ડના કિરીટ પરમારનું નામ રેસમાં પહેલેથીજ ચાલતુ હતું અને વરણી પણ તેમની જ થઈ હતી.

Ahmedabad Corporation:  અમદાવાદ કોર્પોરે્શનમાં ભવ્ય જીત બાદ મેયર પદનો તાજ કિરીટ પરમારનાં શિરે ગયો છે. અમદાવાદનું મેયર પદ SC અનામત હોવાથી  ઠક્કરબાપાનગર વોર્ડના કિરીટ પરમારનું નામ રેસમાં પહેલેથીજ ચાલતુ હતું અને વરણી પણ તેમની જ થઈ હતી. ડેપ્યુટી મેયર પદે ગીતાબેન પટેલની પસંદગી થઈ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ પણ અત્યંત મહત્વનું મનાય છે તેમાં ચેરમેન પદે થલતેજ વોર્ડના હિતેશ બારોટની વરણી કરવામાં આવી હતી. પક્ષનાં નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી થઈ તો ચાંદખેડા વોર્ડના અરૂણસિંહ રાજપૂત દંડક બન્યા છે.

 

Next Video