Ahmedabad ભાઈપુરામાં BJPની પેનલ જીતી, ગત ટર્મમાં એક બેઠક CONGRESSને મળી હતી

|

Feb 23, 2021 | 4:03 PM

Ahmedabad મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાઈપુરા વોર્ડમાં BJPની પેનલની જીત થઈ છે. વર્ષ 2015ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાઈપુરા વોર્ડમાં એક બેઠક CONGRESSને મળી હતી પણ આ વખતે ભાઈપુરા વોર્ડમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. 

Ahmedabad મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાઈપુરા વોર્ડમાં BJPની પેનલની જીત થઈ છે. વર્ષ 2015ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાઈપુરા વોર્ડમાં એક બેઠક CONGRESSને મળી હતી પણ આ વખતે ભાઈપુરા વોર્ડમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી.  ભાઈપુરા વોર્ડમાં ભાજપ ઉમેદવારો મીરાબેન આર. રાજપૂત, વસંતીબેન પટેલ, ગૌરાંગ ડી. પ્રજાપતિ અને કમલેશભાઈ પટેલની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના પટેલ લક્ષીબેન નટવરલાલ સગાંઠિયા,  સોમીબેન મોહનભાઈ, પ્રજાપતિ નીલેશ પૂનમચંદ અને જગદીશ મદિનસિંહ ચૌહાણની હાર થઈ છે.

 

 

આ પણ વાંચો: Gujarat Municipal Election Result 2021: અમદાવાદના વેજલપુરમાં ભાજપની પેનલની જીત

Next Video