AHMEDABAD : ભાજપના ઉમેદવારોમાં ફોર્મ ભરવાને લઇને થયો વિલંબ, હજુ નથી ભરાયા ફોર્મ

|

Feb 05, 2021 | 2:30 PM

AHMEDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને અમદાવાદ મનપાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો દિવસ છે. ત્યારે ભાજપના ઉમેદવારો હજુ સુધી ફોર્મ ભરવા પહોંચ્યા નથી.

AHMEDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને અમદાવાદ મનપાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો દિવસ છે. ત્યારે ભાજપના ઉમેદવારો હજુ સુધી ફોર્મ ભરવા પહોંચ્યા નથી. તો ભાજપના ઉમેદવારોના સિલેક્શનને લઇને પણ અસંતોષ છવાયો છે.

 

Next Video