પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ: અમદાવાદ સહિત 3 એરપોર્ટ 50 વર્ષ સુધી અડાણી સમૂહના હવાલે

|

Feb 14, 2020 | 5:48 PM

એરપોર્ટના ખાનગીકરણ કરવાનો નિર્ણય સરકારે 2018ના વર્ષમાં લીધો હતો અને તેમાં ખાસ કરીને અમદાવાદ, જયપુર, મેંગલોર, તિરુવંતપુરમ અને ગુવાહાટીનો સમાવેશ થાય છે. આ બાદ હરાજી કરવામાં આવી હતી અને હાલ પ્રાપ્ત જાણકારી અનુસાર અમદાવાદ, લખનઉં અને મેગ્લોર એરપોર્ટની જવાબદારી અડાણી સમૂહને સોંપવામાં આવી છે. Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- […]

પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ: અમદાવાદ સહિત 3 એરપોર્ટ 50 વર્ષ સુધી અડાણી સમૂહના હવાલે

Follow us on

એરપોર્ટના ખાનગીકરણ કરવાનો નિર્ણય સરકારે 2018ના વર્ષમાં લીધો હતો અને તેમાં ખાસ કરીને અમદાવાદ, જયપુર, મેંગલોર, તિરુવંતપુરમ અને ગુવાહાટીનો સમાવેશ થાય છે. આ બાદ હરાજી કરવામાં આવી હતી અને હાલ પ્રાપ્ત જાણકારી અનુસાર અમદાવાદ, લખનઉં અને મેગ્લોર એરપોર્ટની જવાબદારી અડાણી સમૂહને સોંપવામાં આવી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :    મુંબઈ: તો આ ઘટનાને લઈને શરદ પવારે ઉદ્ઘવ સરકાર સામે નારાજગી વ્ચક્ત કરી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શુક્રવારના રોજ એરપોર્ટે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ અંગે જાણકારી આપી હતી. તેઓએ કહ્યું કે આ 3 એરપોર્ટનું સંચાલન પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના આધારે કરવામાં આવશે. આ માટે સમજૂતી પર હસ્તાક્ષર અડાણી સમૂહ સાથે કરવામાં આવ્યા છે. હવે અડાણી સમૂહની પાસે એરપોર્ટનું સંચાલન, નિયમન અને વિકાસનો અધિકાર રહેશે. આ એરપોર્ટથી જે આવક પ્રાપ્ત થશે તે કંપનીની રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમદાવાદ એરપોર્ટ

જે રકમ અડાણી પાસેથી સરકારને મળશે તેનો ઉપયોગ નાના નાના એરપોર્ટ બનાવવામાં સરકારે કરશે તેવી જાણકારી મળી રહી છે. આ અંગે અડાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ પણ ટ્વીટ કરીને વાતની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ, લખનઉં અને મેગ્લોંર એરપોર્ટ 50 વર્ષ સુધી અડાણી સમૂહને સોંપવામાં આવ્યું છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article