Vadodara : મનપા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 76-76 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

|

Feb 06, 2021 | 6:51 PM

Vadodara : મનપા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 76-76 ઉમેદવારોએ ભર્યા ફોર્મ છે. તમામ વોર્ડમાં બન્ને પક્ષો દ્વારા ઉમેદવારીપત્ર ભરાયા છે.

Vadodara : મનપા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 76-76 ઉમેદવારોએ ભર્યા ફોર્મ છે. લગભગ તમામ વોર્ડમાં બન્ને પક્ષો દ્વારા ઉમેદવારીપત્ર ભરાયા છે. આમ આદમી પાર્ટીના 42 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા જયારે રામદાસ આઠવલેની RPIના 14 ઉમેદવારો છે મેદાને. મધુ શ્રીવાસ્તવના પુત્રએ ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અને કોંગ્રેસે છેલ્લી ઘડીએ 7 ઉમેદવારોને વહેલી સવારે મોકલ્યા હતા મેન્ડેટ.

 

Published On - 6:51 pm, Sat, 6 February 21

Next Video