2021 Future Timeline : જાણો આ વર્ષમાં થનારી મોટી ઘટનાઓ

|

Jan 16, 2021 | 2:45 PM

કોરોનાને કારણે દુનિયા જાણે થંભી ગઇ હતી, 2020માં યોજાનાર કેટલા કાર્યક્રમોને મોકૂખ રાખવામાં આવ્યા હતા અને નવા વર્ષે આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવશે

1 / 6
બાઈડેન-કમલા હેરિસ 20મી જાન્યુઆરીએ સુકાન સંભાળશે

2 / 6
ઓલિમ્પિકની શરૂઆત ટોક્યોમાં 23 જુલાઈ 2021ના રોજ થશે

3 / 6
31 ડિસેમ્બરે બ્રિટન યુરોપિયન યુનિયનના વેપારી નિયમોના દાયરામાંથી ઔપચારિક રીતે બહાર નીકળી જશે

4 / 6
દુબઈ એક્સ્પો પહેલી ઓક્ટોબર 2021થી શરૂ થશે. આ પ્રદર્શનમાં અંતરિક્ષ, દવા, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ઊર્જા, ટેલિકોમ ક્ષેત્ર અને સ્ટાર્ટઅપની તાકાત પણ બતાવાશે

5 / 6
20મેથી 12 જૂન સુધી ઈન્ડોનેશિયામાં ફિફા અન્ડર-20 વર્લ્ડ કપનું આયોજન થશે. બીજી સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ આ વખતે અમેરિકામાં 11 જૂનથી 11 જુલાઈ સુધી ચાલશે

6 / 6
2021માં હોંગકોંગમાં પાંચમી ડિસેમ્બર, ઈરાનમાં 18 જૂને પ્રમુખપદની ચૂંટણી થશે, જાપાનમાં 22 ઓક્ટોબરે સામાન્ય ચૂંટણી થશે

Published On - 5:22 pm, Sat, 2 January 21

Next Photo Gallery