Ahmedabad News : અમદાવાદને સ્વચ્છતા ચેમ્પિયન બનાવવા યુવાનો અને નાગરીકોએ કમર કસી, શહેરના 3 લોકેશન પર રેલીનું આયોજન

|

Sep 18, 2022 | 10:57 AM

Ahmedabadને ઈન્ડીયન સ્વચ્છતા લીગમાં સ્વચ્છતા ચેમ્પીયન બનાવવા આજની યુથ રેલીમાં ઘણી મોટી સંખ્યામાં યુવાનો અને નાગરીકો ઉત્સાહથી હાજર રહ્યા હતા.

1 / 7
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા વર્ષ 2022થી 2026 સુધી સ્વચ્છ ભારત મિશનનો બીજો તબક્કો શરૂ કરવામાં આવેલો છે. જેમાં ભારત સરકાર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર 2022ના રોજ ભારતભરનાં શહેરોમાં ઈન્ડીયન સ્વચ્છતા લીગ (Indian Sanitation League) શરૂ કરવામાં આવેલી છે.

2 / 7
આ ઈન્ડીયન સ્વચ્છતા લીગમાં અમદાવાદને સ્વચ્છતા ચેમ્પીયન બનાવવા મોટી સંખ્યામાં યુવાનો અને નાગરીકોએ કમર કસી છે.

3 / 7
આ લીગમાં યુવાનો, એન.સી.સી અને એન.એસ.એસ. નાં કેડેટો, સેલ્ફ હેલ્પ ગ્રુપ અને એન. જી.ઓ.ને જોડીને યુથ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

4 / 7
શહેરમાં 03 લોકેશનો (1) અટલ બ્રીજ, રીવરફ્રન્ટ (2) ગાંધી આશ્રમ, સુભાષબ્રીજ અને (4) કાંકરીયા લેકફ્રન્ટ, મણિનગર ખાતે યુથ રેલીનું આોજન કરવામાં આવેલું હતું.

5 / 7
ટોપ ટેન શહેરોને સ્વચ્છતા ચેમ્પીયન તરીકે રાષ્ટ્રીય લેવલે એવોર્ડ આપવામાં આવશે.

6 / 7
શહેરભરમાંથી મોટાપાયે યુવાનોએ રેલીમાં જોડાવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલું છે.

7 / 7
અમદાવાદને ઈન્ડીયન સ્વચ્છતા લીગમાં સ્વચ્છતા ચેમ્પીયન બનાવવા આજની યુથ રેલીમાં ઘણી મોટી સંખ્યામાં યુવાનો અને નાગરીકો ઉત્સાહથી હાજર રહેલા છે.

Next Photo Gallery