ગુજરાતમાં હવે લગ્નની સિઝન શરુ થઈ ગઈ છે. ત્યારે લોકો અવનવા પ્રકારની આમંત્રણ પત્રિકાઓ છપાવડાવતા હોય છે. તેમજ અલગ અલગ પ્રકારની થીમ પર લગ્નના ફંકશન કરતા હોય છે. તો અત્યારે રાજકોટની એક કંકોત્રી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને ભારતની સૌથી મોટી કંકોત્રી હોવાનું માનવા આવે છે. એટલુ જ નહિં લગ્ન કરનાર યુવકે જાતે જ સૌથી મોટી કંકોત્રી બનાવવી છે.