
સારા અલી ખાનની જેમ તમે પણ બ્લુ સ્વેટર કેરી કરી શકો છો. આ સ્વેટર સાથે, તમે વ્હાઇટ અથવા બ્લેક જીન્સ કેરી કરીને સ્ટાઇલિશ રજૂ કરી શકો છો. આ લુક ઓફિસ માટે બેસ્ટ છે

જો તમે લગ્ન પછી સ્વેટરમાં કોઈ ખાસ સ્ટાઈલ રજૂ કરવા ઈચ્છો છો તો કેટરિનાના લુકમાંથી ટિપ્સ લો. લગ્ન પછી, કેટે સ્વેટરમાં એક ફોટો શેર કર્યો, જે V નેકનુ હતુ, જેમાં અભિનેત્રીનો એક ખાસ લુક જોવા મળ્યો હતો.

જો તમારે કોઇ ડાર્ક રંગનું સ્વેટર કેરી કરવું હોય તો કૃતિ સેનન પાસેથી ટિપ્સ લો. એક્ટ્રેસનું ડાર્ક ઓરેન્જ કલરનું સ્વેટર તમને દરેક ફંક્શન, પાર્ટીમાં ખાસ લુક આપશે.