
સર્વ યોની મુદ્રા : આ મુદ્રા કરવાથી સ્ત્રીમાં ઊર્જાનો વધારો થાય છે. પીરિયડ્સના સમયે આ મુદ્રા કરવાથી દુખાવામાં રાહત મળે છે. આ સાથે તણાવ દૂર થાય છે. આ મુદ્રા તમને હમેંશા સ્નેહી અને દયાળુ બનાવે છે.

પ્રથમ યોની મુદ્રા : આ યોની મુદ્રા શરીરમાં ઊર્જાને જાગૃત કરે છે આ સાથે મનને સ્થિર રાખે છે. નકારાત્મક વિચારોને દૂર કરે છે અને પોઝીટિવ ઊર્જા જાગૃત કરે છે. આ સાથે શરીરની શક્તિ વધારે છે.