1 / 7
કોરોના મહામારીને કારણે આ વર્ષ લોકો માટે ઘણું મુશ્કેલ રહ્યું છે, પરંતુ આ વર્ષે કેટલાક લોકોના ઘરે સારા સમાચાર આવ્યા છે. આ વર્ષે બોલિવૂડના ઘણા ઘરોમાં એક નાનો સભ્ય આવ્યો છે, જેના કારણે તેમનું જીવન ઉજ્જવળ બની ગયું છે. વર્ષ 2021માં અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, નેહા ધૂપિયા-અંગદ બેદી સહિત ઘણા સેલેબ્સ પેરેન્ટ્સ બન્યા છે. આવો તમને જણાવીએ કે આ વર્ષે કયા સેલેબ્સના ઘરે પારણું બંધાયુ.