Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special : ફેરનેસ ક્રીમની એડથી ફેમસ થઇને આજે બોલીવૂડમાં બનાવી ખાસ જગ્યા, જાણો યામી ગૌતમ વિશેની રોચક વાતો

યામી ગૌતમે 4 જૂન 2021ના રોજ ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા હતા. બંને લાંબા સમયથી નજીક હતા. યામીએ આદિત્ય ધરની ફિલ્મ 'ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક'માં કામ કર્યું હતું. આ દરમિયાન બંને નજીક આવ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 7:32 AM
યામી ગૌતમનો જન્મ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં થયો હતો અને તેનું બાળપણ ચંદીગઢમાં વિત્યું હતું. તેના પિતા મુકેશ ગૌતમ છે, જે પંજાબી ફિલ્મ નિર્દેશક છે. તેની સુરીલી ગૌતમ નામની એક બહેન પણ છે અને તે ફિલ્મોમાં કામ કરે છે. તેણે પંજાબી ફિલ્મ 'પાવર કટ'થી મોટા પડદે ડેબ્યૂ કર્યું હતું. યામીએ લોમાંથી ઓનર્સની ડિગ્રી મેળવી હતી.

1 / 6
યામીએ ટીવી પર પણ ઘણું કામ કર્યું છે. એડ ફિલ્મ્સમાં પણ જોવા મળી હતી. ચાંદ કે પાર ચલો, રાજકુમાર આર્યન , યે પ્યાર ન હોગા કમ, મીઠી છૂરી અને સીઆઈડીના એક એપિસોડમાં પણ દેખાઇ હતી. ફેર એન્ડ લવલીની એડથી પણ તેને ઘણી ઓળખ મળી હતી.

2 / 6
યામી ગૌતમે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ઉલ્લાસા ઉતાશાથી કરી હતી. તે કન્નડ ફિલ્મ હતી. આ પછી તેણે પંજાબી ફિલ્મ 'એક નૂર'માં કામ કર્યું. તેણે 'વિકી ડોનર'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાએ પણ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન સુજીત સરકારે કર્યું હતું.

3 / 6
આ પછી યામી ગૌતમની કારકિર્દીમાં તેજી આવી, તેને મોટી ફિલ્મો મળવા લાગી. ટોટલ સિયાપા, એક્શન જેક્સન, બદલાપુર, સનમ રે, જુનૂનિયાત, કાબિલ, સરકાર 3, બત્તી ગુલ મીટર ચાલુ, ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક, બાલા અને આ વર્ષે તે ભૂત પોલીસમાં જોવા મળી હતી. તેની ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. તે અભિષેક બચ્ચન સાથે 'દસવી'માં જોવા મળશે.

4 / 6
યામી ગૌતમે 4 જૂન 2021ના રોજ ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા હતા. બંને લાંબા સમયથી નજીક હતા.

5 / 6
યામીએ આદિત્ય ધરની ફિલ્મ 'ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક'માં કામ કર્યું હતું. આ દરમિયાન બંને નજીક આવ્યા. બંનેના લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આ બંનેની જોડીને ઘણી પસંદ કરવામાં આવી છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">