
પીપળાનું વૃક્ષ - પિતૃ પક્ષમાં પીપળના વૃક્ષની પૂજા કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. આ દરમિયાન નિયમિતપણે બપોરે પાણીમાં દૂધ મિક્સ કરીને પીપળના ઝાડને ચઢાવો. સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. પિતૃ સૂક્તનો પાઠ કરો.

બિલીનું વૃક્ષ - એવું માનવામાં આવે છે કે બિલીનો છોડ વાવીને અને તેની નિયમિત કાળજી લેવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. પિતૃ પક્ષમાં દરરોજ સવારે પાણીમાં ગંગાજળ મિક્સ કરીને બિલીના છોડને ચઢાવો. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
Published On - 5:35 pm, Fri, 16 September 22