World Malaria Day: મચ્છરોના મોઢામાં હોય છે 47 દાંત,’O’ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને વધારે કરડે છે, જાણો આવા જ રોચક તથ્યો

World Malaria Day 2023: મેલેરિયા વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 25 એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ રોગ માદા મચ્છરના કરડવાથી થાય છે. ચાલો જાણીએ મચ્છરો સંબંધિત રસપ્રદ તથ્યો.

| Edited By: | Updated on: Apr 25, 2023 | 4:19 PM
4 / 6
રિસર્ચ કહે છે કે જો તમે બીયરના શોખીન છો તો મચ્છર ચોક્કસ તમને નિશાન બનાવશે. મચ્છર એક સમયે તમારા શરીરમાંથી 0.001 થી 0.1 મિલી લોહી ચૂસી શકે છે.Image Source: Freepik

5 / 6
સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે મચ્છરોની યાદશક્તિ ઘણી તેજ હોય ​​છે. જો તમે મચ્છરને મારવાનો પ્રયાસ કરશો, તો તે આગામી 24 કલાક સુધી તમારી આસપાસ ભટકશે નહીં.Image Source: Freepik

6 / 6
માણસને નર નહી, પણ માદા મચ્છર કરડે છે. કારણ કે તેના ઇંડાના વિકાસ માટે માદા મચ્છરને પ્રોટીનની જરૂર હોય છે, જે તેને માનવ રક્તમાંથી મળે છે.Image Source: Pixabay