PHOTOS : આ છે દુનિયાનો સૌથી મોટો સ્વિમિંગ પૂલ,આ અજીબો ગરીબ પૂલની હકીકત જાણીને તમે પણ ચોંકી જશો !

|

Nov 22, 2021 | 6:19 PM

આજે અમે તમને એક એવા દુનિયાના સૌથી લાંબા સ્વિમિંગ પૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે, કારણ કે તે એટલું લાંબુ છે કે તેને પાર કરવા માટે તમારે હોડીની જરૂર પડી શકે છે.

1 / 5
આ દુનિયા ઘણી અજીબોગરીબ વસ્તુઓથી ભરેલી છે. જેમાંની ઘણી વસ્તુઓ કુદરતી છે, પરંતુ ઘણી વસ્તુઓ એવી છે કે જે માનવીએ પોતે જ બનાવી છે. આજે અમે તમને આવા જ એક સ્વમિંગ પુલ વિશે જણાવીશુ.

2 / 5
દુનિયાના સૌથી મોટા આ સ્વિમિંગ પૂલ વિશે જાણીને તમને ખુબ આશ્ચર્ય થશે.

3 / 5
અમે વાત કરી રહ્યા છીએ ચિલીની રાજધાની સેન્ટિયાગોમાં આવેલા સેન આલ્ફોન્સો ડેલ માર સ્વિમિંગ પુલ વિશે, જેને પાર કરવો સામાન્ય માનવીવીનું કામ નથી.

4 / 5

આ અનોખો સ્વિમિંગ પૂલ એક કિલોમીટર લાંબો છે. જે 7.7 હેક્ટર એટલે કે 19 એકરમાં બનાવવામાં આવ્યું છે. જેમાં લગભગ 250 મિલિયન લીટર એટલે કે 66 મિલિયન ગેલન દરિયાનું પાણી ભરાયું છે. તે એટલું મોટું છે કે તેને પાર કરવા લોકોને હોડીનો સહારો લેવો પડે છે.

5 / 5
અહેવાલો અનુસાર, આ બ્રિજ બનાવવા માટે લગભગ 3.5 મિલિયન યુએસ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જે જો તમે ભારતીય ચલણમાં જુઓ તો લગભગ 23 કરોડ છે. આ પૂલમાં પાણી પહોંચાડવા માટે, પેસિફિક મહાસાગરમાંથી પંપ લગાવવામાં આવ્યા છે, જેમાં માત્ર ફિલ્ટર અને ટ્રીટેડ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

Next Photo Gallery